English Quote in Quotes by Piyush

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના બોલતા અવડે છે
ના લખતા ફાવે છે

સારું છે

જો એવું ના હોત
તો 'હું' હોત

અંને 'હું' તોહ આજ છુ
અંને 'હું' તોહ આ નથી
એમા 'હું' કાંઈક હોત

પણ 'હું' કઈ નથી
એમા 'હું' બધા મા છુ અંને બધા મારા

બસ છુ
'હું' નથી
બસ છુ

ના બોલતા અવડે છે
ના લખતા ફાવે છે

બસ,
મનુષ્ય થઇ
નિહારતા અવડે છે

English Quotes by Piyush : 111080047
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now