જીવનમાં મિત્રો નુ મહત્વ. ..
હાર્ટની હોસ્પિટલ માં લખ્યું હતું . . .
જો મિત્રો સાથે દિલ ખોલીને વાત કરી હોત તો અહી દિલ ન ખોલવુ પડત. . .
આંખ ની હોસ્પિટલ માં લખ્યું હતુ . .
મિત્રો સાથે નજર મીલાવીને વાત કરી હોત તો આજે અંહી આંખ ખોલવી ન પડત. . .
ઓર્થોપેડીકને ત્યા લખ્યુ હતું . . . .
મિત્રો સાથે બે ડગલા નો સંગાથ રાખ્યો હોત તો આજે ઘૂંટણ ખોલવા ન પડત. . . .
MD ને ત્યાં લખ્યુ હતું . . . .
મિત્રો પાસે માનસીક તણાવ (બ્લડ પ્રેશર ) ઉતારીને મીંઠુ બોલ્યા હોત તો આજે અંહી BP/SUGER ની દવા લેવા ન આવવુ પડત. . .