શબ્દો મળતાં નથી છતાં લખવા મથું છું.

તિરસ્કાર મળે છે ત્યા પ્યાર શોધું છું.

વરસાદ વિના ની વાદળી માં વરસાદ શોધું છું.

સુકાયેલા સરોવર માં પ્યાસ છીપાવવા મથું છું.

શુંકાયેલા પુષ્પ માં સુંવાસ શોધું છું.

નિઃશબ્દ નિરવ આંખે તારા આવવાની રાહ જોવ છું.

English Thought by વનરાજ સિંહ પરમાર : 111079988

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now