ભાગ્ય ને બીજી પેઢી નથી હોતી
અને
પુરુષાર્થ ને આખો વંશ હોય છે..
નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી
શકતું નથી, અને ઝૂંટવી જાય એ
ક્યારેય નસીબ માં હોતું નથી.
જ્યારે કોઈ હાથ અને સાથ
બંને છોડી દે ત્યારે કુદરત કોઈ
આંગળી પકડનાર મોકલી જ દે છે
કદાચ આનું નામ જ જિંદગી છે......
#Unknown