આપશે સચ્ચી મુહોબ્બત વહી કરતા હે જો આપકો મટર ઓર મુંગફલી છીલકર દે...
.
...
.
બાકી યે તારે બારે તોડના સબ ડ્રામે હે ડ્રામેં...???

Gujarati Jokes by Ketan : 111079887
Bhavesh 8 year ago

good night jsk jj

Ketan 8 year ago

ગુડ નાઈટ..

Shefali 8 year ago

ha ha good night

Ketan 8 year ago

હા એમ..હાહાહા હવે સુઈ જાવ નકર તમને પાછી ભૂખ લાગશે...

Shefali 8 year ago

ha ho મારે થોડા જાડા જ જોઈએ કેતન

Ketan 8 year ago

હા બરોબર ભાવેશભાઈ...સેલ્ફીજી ને અમથાય જાડા થેપલા જ જોઈએ...પાતળા તો એક બટકા માં ખાય જાય...હાહાહા

Bhavesh 8 year ago

ha tamare to khavathi matlab ne dhebra k thepla bhaydya ma bhaydai jay???

Bhavesh 8 year ago

ha thepla thoda jada bane etle dhebra kahe have samjanu

Shefali 8 year ago

hi to ઢેબરા જ kahu પણ કોઈ કોઈ લોકો thepla કહે

Bhavesh 8 year ago

oh manr emke methi na ladva pan bane winter ma eni vat karo

Ketan 8 year ago

ઢેબરાં કે થેપલા ...નક્કી કરો પેલા

Bhavesh 8 year ago

sav avu folva keva pan nahi rava de avva vala eva badha matha bhare hase

Shefali 8 year ago

ઢેબરા એટલે થેપલા કે જે કંઈ તમે kaho એ...એમાં ચૂંટી ને એક દમ ઝીણી સમારેલી મેથી હોય એસીપી

Ketan 8 year ago

તમે ય એવું કયરૂ તું ને ભાવેશભાઈ

Ketan 8 year ago

હજી મારે ફોલવા નિજ જરૂર નથી...હાહાહા

Bhavesh 8 year ago

ketanbhai ej karvana kobij folta kese andar thi shak to malyuj nahi

Bhavesh 8 year ago

methi dhebra ma chuteli methi na hoy

Shefali 8 year ago

ha to Ketan tme folo ne e vechva jajo

Ketan 8 year ago

બોયલા..

Ketan 8 year ago

મેં નતું કીધું કોબીજ નું ભાવેશભાઈ..તમેજ બોયલ

Shefali 8 year ago

મેથીના ઢેબરા...

Ketan 8 year ago

કા સુકામ સેલ્ફીજી...મફત આવે છે તુવેર..તમે જાતે ફોલી લેજો

Bhavesh 8 year ago

a methi na pizza ક્યારથી avva mandya??

Bhavesh 8 year ago

jo vali bin anubhavi e ha e ha kari કોબીજ folvanu hoy!!!!

Shefali 8 year ago

ha to tuver thi chalu karjo and 5 kilo foline Mara ઘરે dana મોકલી દે જો

Ketan 8 year ago

ના હો..હું મારી જાતે શીખી લયસ...જરૂર પડશે તો

Shefali 8 year ago

કેતન ને શીખવાડી દે જો એટલે એમને y kaam lage ભવિષ્ય માં

Ketan 8 year ago

બધુંય કામ કરે ઘરનું ભાવેશભાઈ...એમ કાઈ હોય...હાહાહા

Ketan 8 year ago

હા ભૈ હા...તમને બધુંય ફોલતા આવડે બસ..

Shefali 8 year ago

to to મેથી ચૂંટતા પણ આવડતી હશે nai?

Bhavesh 8 year ago

are mane to કોબીજ pan folta avde??

Shefali 8 year ago

ha ha ha Kriti

kriti 8 year ago

e bhavesh bhai ne saru favse ????

Shefali 8 year ago

તુવેર folvi વધારે અઘરી છે આ બે કરતા તો

Ketan 8 year ago

હા તો નોજ ખબર હોયને.. હજી મારો એવો વારો નથી અયવો...હાહાહા

Bhavesh 8 year ago

jo bin anubhavi no a વાંધો pela sekvana hoy pachhi folvana hoy

Ketan 8 year ago

દાદીમા...ભાવેશભાઈ ને કમળો હવે આજીવન રેવા નો છે...હાહાહા

Ketan 8 year ago

ભાવેશભાઈ...ખાલી ફોલી જ દીધા તા કે શેકી પણ દીધા...

Ketan 8 year ago

થેંક્યું...અમીતાબેન...

Bhavesh 8 year ago

ha e sachu samjanshakti tamne ane sahanshakti amne

Ravina 8 year ago

હાહા... તમને કમળો છે એટલે બધે પીળું જ દેખાય... હું સમજી શકું છું...

Bhavesh 8 year ago

ha eto japat khai ne gal lal rakhvoj pade

Ravina 8 year ago

એમની તો બિલકુલ ના કરતા... મારા રાજ માં એમને મોજ જ હોય

Bhavesh 8 year ago

na પ્રતિક ni karu chhu???

Ravina 8 year ago

હાહા... મારી ચિંતા ના કરશો

Bhavesh 8 year ago

danddhari tame folela khai lo pela

Bhavesh 8 year ago

ha ketanbhai eto karvu pade nahito otla par suvu pade

Amita Patel 8 year ago

hahaha... Tamara જોક વગર દિન અધૂરો .. મસ્ત

Ravina 8 year ago

હાહા... એ એમના અનુભવો જ લખે છે એટલે સાચી વાત

Ketan 8 year ago

હાહાહા...તમે ફોલી દીધા લાગે અત્યારે

Bhavesh 8 year ago

લીલા જીંજરા પણ હો ભાઈ???

Ketan 8 year ago

થેંક્યું દાદી

Ravina 8 year ago

બહુ સાચી વાત...

Ketan 8 year ago

હાહાહા...ઇ નક્કી નય...ભૂખ લાગે તો ખવાય જાય

kriti 8 year ago

and foli ne ene tme j na khai jata ho khavdavjo ??

Ketan 8 year ago

હા થોડાક થોડાક...હાહાહા

Tiya 8 year ago

ketanji pacha mugfali ne matar foli dejo .... khali vatu na karta hahahah

Ketan 8 year ago

હાહાહા

Maylu 8 year ago

barobar vat 6...hahaha

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now