મારા એકાંત ને પણ કલરવ મળે,
જ્યારે તારી યાદો નું વાવાઝોડું આવે..

ગાલો પર ગુલાબી લાલી આવે,
જ્યારે આંખો ને શમણું તારું આવે...

English Thought by વનરાજ સિંહ પરમાર : 111079815

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now