*"રૂપ" ગમે તેટલું સુંદર હોય પણ તેનો "પડછાયો" તો કાળો જ હોય છે સાહેબ.....*
*દુનિયા માં દરેક વ્યક્તિ પોતાની "લાયકાત" પ્રમાણે ચમકે છે "ઇચ્છા" પ્રમાણે નહીં.!!*?
*દુનિયાનુ ? સૌથી ?? સુંદર ? છોડ*
*વિશ્વાસ હોય છે...*
*જે જમીન પર નહી પણ*
*વ્યક્તિના હૃદય ? માં ઉગે છે...!!*
☘શુભ સવાર☘*