નિઃસીમ સંવેદનાના દ્વારે ઉભો છે માણસ,
તોય ઘાવ આપવા તૈયાર ઉભો છે માણસ...

Gujarati Shayri by HINA DASA : 111079606
Ssndeep 8 year ago

સંવૅદના ના દ્રારૅ ઉભૉ એ માણસ , ઘાવ કરી ગઈ નિયતી અનૅ વહૅમાય ગયૉ માણસ

Bhavesh 8 year ago

khub aghari vat kari

Kamlesh 8 year ago

પરિવર્તન ક્યાં કદીયે સરળ રહ્યું જ છે ....ઇતિહાસ સાબૂત છે

HINA DASA 8 year ago

શકયતા ને અતિક્રમી શકવુ ક્યારેક અઘરું હોય છે

Kamlesh 8 year ago

અશક્‌ય પણ નથી હો

HINA DASA 8 year ago

હા તોય આપણે કયા બદલી શકીએ છીએ

Kamlesh 8 year ago

કડવું સત્ય....

HINA DASA 8 year ago

આભાર જીગરી

Shefali 8 year ago

વાહ...સો deep

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now