*મહેતાબ*
એક મહેતાબ આસમાને છે છતાં, દરિયાને ભરતી આપી દે.
આમે ચકોર દિવાનો નથી ચાંદ નો,
પ્રેમ ની એક નજર આપી દે.
એક મારૂં મહેતાબ મારી આંખો સામે છે,જે દિલને દરિયો કરી દે.
ફળોમાં મીઠાશ ભરી દે, મધરાતે ધરા ને પ્રકાશ આપી દે.
નાના બાળકો ને મફતમાં મામા આપી દે,
કવિ લેખક ને એક ઉમંગ આપી દે.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી, કચ્છ