Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમય બદલાય તેમ લાગણીઓ ની પરિભાષા બદલાય એવું જરૂરી નથી જ પણ આપણે બધા જ લોકો પરિવર્તિત યુગ સાથે કૈક વધુ જ સમજદારી કેળવવા જતા બધું જ વિસરી ને સંબંધ હતો નતો તરત સમજી ને તું કોણ હું કોણ સમાં વ્યવહાર ચાલુ કરી દેતા હોય છે પણ કદાચ દરેક વ્યક્તિ ને અંદરથી અનેક અપેક્ષા ઓ હોય છે એ દરેક મનગમતાં સંબંધ થી પણ બહારથી કૈક અલગ જતાવતા હોય છે તેથી જ સ્થિરતા કેળવવાની કારણ આવા ઉતાવળ ભર્યા નિર્ણયો માં લાગણીઓ નું અવસાન થતું હોય છે જાણીજોઈને કારણ જો ખૂબ સાચો જ દિલ થી જે સંબંધ નિભાવતા હોય ત્યાં પછી એ કટોકટી ના સમયે તોડવા કરતા દિલ થી દિલ નો વ્યવહાર સમજી કાયમ ને માટે એ સંબંધ ને તરોતાજા કરી દેવો જોઈએ કેટલુંય નષ્ટ થતા બચી જશે..કારણ જે મહત્વ ખૂબ દિલ થી બન્યું હોય એ કઈ સમય ના આપી શકવાના અભાવ થી ઓછું ના થઇ જાય.

-Hina modha

Gujarati Blog by Hina Modha : 111079215
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now