ધર્મનાશનાય , જાતિવિનાશાય
રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ
શોષિતસ્ય ઉત્કર્ષયઃ , સદજન ઉત્થાનાય
રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ
સુર પરાજયાય , અસુર વિજયાય
રક્ષ સંસ્કૃતિ સ્થાપયામિ , રાવણોહ્મ રાવણોહ્મ
સપ્તદ્વીપસ્વામી , દક્ષિણાર્ણ્ય સ્વામી
પૌલત્સ્ય વૈશ્રવણ પુત્ર , રાવણોહ્મ રાવણોહ્મ
ઇંદ્રજીતસ્ય તાત , જ્ઞાની કુંભકરણસ્ય ભ્રાત
મહાશિવભક્ત ચતુર્વેદ જ્ઞાની , રાવણોહ્મ રાવણોહ્મ
દશવિદ્યાધારી , સર્વશક્તિશાલી
અહમ પરશુસ્વામી મહાતેજધારી , રાવણોહ્મ રાવણોહ્મ
સ્ત્રીજાતિ રક્ષણાય , સ્ત્રીજાતિ ઉધ્ધારાય
અહમ કિમ કૃતયે , રાવણોહ્મ રાવણોહ્મ
(આ પંક્તિઓ જ્યોતીન્દ્ર મહેતાની નવલકથા સંભવામિ યુગે યુગે ના બીજા ભાગ રાવણોહ્મ માંથી લીધેલી છે.)