એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

English Shayri by વનરાજ સિંહ પરમાર : 111079038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now