હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર...' વાંચો
https://www.matrubharti.com/book/19863485/premni-pele-paar

Gujarati Whatsapp-Status by Ravina : 111079001
Ravina 8 year ago

આભાર... બસ તમારા બધાના આ વિશ્વાસે જ લખવાની પ્રેરણા આપી... આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહેજો...

Ssndeep 8 year ago

જી રવિના જી @એકએક શબ્દ તૉ માણુ જ પણ તૅનૉ ભાવ જ વધુ પકડુ છૂ ... પણ તમૅ ત્રણૅય નૅ વધુ ઓળખુ એટલૅ દરૅક ના સ્વતંત્ર શબ્દૉ નૅ શૉધવા પણ ગમૅ @બાકી લખૉ છૉ સરસ એક મંજાયૅલા કૅ અનુભવી લૅખકૉ ની જૅમ શરુઆત મજબુત કરી છૅ ...વિષૅશ શુભૅચ્છાઓ

Ravina 8 year ago

હાહા... હરિતા... દર રવિવારે .. રજા ના દિવસે મજા...

Ravina 8 year ago

હાહા... શબ્દો પકડવા ના બેસતા... ભાવ પકડજો... અને હા આભાર... હું વિચારી જ રહી હતી કે સંદીપજી એ વાંચી કે નહિ! કેમ કે કંઈક આવા જ પ્રતિભાવ ની રાહ જોવાતી હતી...

Ssndeep 8 year ago

વાહહહહહ , એકદમ સરળ અનૅ વહૅતી શૈલી મા લખાય છૅ @શૅફાલી , હીના , રવિના ના શબ્દૉ પકડવા પ્રયત્ન કર્યૉ પણ આપ સખીઓ નૉ વૈચારીક તાલમૅલ પણ એટલૉ દ્રઢ છૅ કૅ હીના નૉ શબ્દ હશૅ " સમિધ " એટલી જ ધારણા થય શકી બાકી ખુબ ખુબ સુંદર આલૅખન થયુ છૅ આ કથા આપ ત્રીદૅવી માટૅ એક નવૉ જ માઈલસ્ટૉન બની રહૅ એ જ શુભકામના ....

Ssndeep 8 year ago

હમણા જૉઈ લવ .... શુભકામના

Ssndeep 8 year ago

હમણા જૉઈ લવ .... શુભકામના

Tiya 8 year ago

hahahah hari lagvag na hoi

હરિ... 8 year ago

bov j mast lakhyu 6e...di...mAja aavi vavhvani....thodi lagvag karo ne...?? bija part mane vachva aapi do ne...

Ravina 8 year ago

આભાર ભાવેશ

Ravina 8 year ago

આભાર આતેકા

aateka Valiulla 8 year ago

બહુ સુંદર વર્ણન છે રવીના..અભિનંદન..ખૂબ સુંદર શુરૂઆત હતી..all d very best

Bhavesh 8 year ago

અભિનંદન

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now