માણસ એવું વિચારે છે કે... પૈસા હોય તો કૈંક કરીને બતાવું...
.
.
પૈસા એવું કહે છે કે...તું કૈક કર તો હું આવું...???

Gujarati Quotes by Ketan : 111078933
Bhavesh 8 year ago

to su કટાક્ષ ne બાયપાસ kari વખાણ પકડી લેવાના

Komal 8 year ago

haaa a pn che...hahahhaa aapde khush thava thi mtlb kaa bhaveshbhai

Bhavesh 8 year ago

pan કટાક્ષ etle su e to khaber padvi joyne

Komal 8 year ago

arrrr padta nai...aane kataksh kevay bhaveshbhai hahahaha

Bhavesh 8 year ago

vah re vah komalji ne lidhe aj to mara pan vakhan thay gaya, pakdjo mane koik

Ravina 8 year ago

હાહા... હીરા ને ઓળખવા ઝવેરી ની નજર જોઈએ કોમલ... બસ આટલું જ કેવું છે... બાકી તમે ને ભાવેશ સમજદાર જ છો

Bhavesh 8 year ago

aje sunday chhe to dhoka ne raja apjo, condition apply

Bhavesh 8 year ago

ha e sachu ravina ekdum sidha jalebi jeva

Komal 8 year ago

haaa emni hotel nu...nai to ravinaji jeva sidha loko ketanji no paksh thodi le

Bhavesh 8 year ago

e have pachha na pade ketanbhai e kaik emne khavadavi didhu chhe@komalji

Ravina 8 year ago

હા કોઈ પણ શંકા વગર...

Komal 8 year ago

etle tamne tamaro pautra sharif lage che??

Ravina 8 year ago

હાહા... આ મસ્કા શબ્દ જ મને અમદાવાદ નો લાગે...

Komal 8 year ago

kyare sanskar aavse raam jane tamara ma

Ketan 8 year ago

દાદી ને મસ્કા મારુ એમાં...તમને સેની શરમ આવે...હાહાહા

Komal 8 year ago

reva dyo ne have...dadi ne maska maro cho sharam aave??

Ketan 8 year ago

સંગત તો સારી છે દાદી જેવાની...બાકી અમુક તમારા જેવા ની ખરાબ સંગત ની અસર....હાહાહા

Ketan 8 year ago

એમાં એવું છે દાદી મને તમારા માંથી શીખવા મળે છે...ને આ લોકો ને ક્યાંયથી મળતું નથી એટલે અદેખાય થાયછે...હાહાહા

Komal 8 year ago

to tame to barabar j bolo cho shabd...jojo kyay tamaro pautra khoti sangat ma nath ne?? kone sikhvadyu ketanji hachu bolo to

Ketan 8 year ago

કોમળજી પેલા તમે પૂરું લખતા શીખો...scl એટલે સુ વળી

Ravina 8 year ago

હાહા... આ કેસ સ્કૂલની ઉંમર જતી રે પછી મને સોપાયો છે...

Komal 8 year ago

ravinaji aamne tame kai scl ma mukya ta...barakshari sikhvadi j nathi

Ketan 8 year ago

ઠેંકુ કોમળજી..

Ketan 8 year ago

તો વાંધો નય...મેતો કીધું 100 200 નું કેશો....હું તો રોવા ની તૈયારી માં હતો...હાહાહા

Ravina 8 year ago

હાહા... તમારી કિંમત લાખો માં હોય ને કરોડો માં થાય એને વધ્યું જ કહેવાય.. એનો અર્થ એમ નહિ કે ઓછી હતી પેલા..

Ketan 8 year ago

અને દાદીમા...આનો મતલબ એમ કે અત્યાર સુધી મારુ માન ઓછું હતું...આતો દુઃખની વાત થય ગઈ...હાહાહા

Ketan 8 year ago

મારુ માન વધે એ તો ખુશી ની વાત કેવાય મારા માટે...અને કેમ એવું એતો મારે તમને પૂછવું જોઈએ...

Ravina 8 year ago

આજકાલ તમારા માટે માન વધી રહ્યું છે.. કેમ એવું!

Ketan 8 year ago

થેંક્યું દાદીમા...

Ravina 8 year ago

વાહ બહુ મોટી વાત કરી...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now