એક દિવસ ડુમો ડૂસકાં માં બદલી ગયો,
અને પછી એ ત્યાં નો ત્યાં જ શમી ગયો.

બહુ અચરજ થી એ દિ' હું ડધાઇ ગયો,
ઉગ્યો તો સુર અબઘડી ને એ ઘડીજ આથમી ગયો.

એની સૌર્યગાથાનો એ ઇતિહાસ મુકી ગયો,
અરે.! આ ક્ષણ અહીંજ હતો ને રાખ થઈ ગયો.

@B

Gujarati Poem by Bindiya : 111078912
Bindiya 8 year ago

કયારેક આપણી અંદર તકલોફો ન બોલી શકવા ને લીધે જે મુંઝારો અંદર દબાઇ રહ્યો હોય .

Arju Patel 8 year ago

what is ડૂમો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now