થોડાક આંસુ ઓ એવા પણ હોય છે જે વહેતા નથી,

લોકો એમના પ્રેમ વગર રહેતા નથી,

હું જાણું છું તમને પણ આવે છે મારી યાદ,

પણ ન જાણે કેમ તમે મને કહેતા નથી...

Gujarati Good Evening by Nitin Patel : 111078903

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now