*" ચાલ ને પાછા બાળક બનીએ "*

સમજાવતા સમજી જતાં ને ઘડીભરમાં ભૂલતા બધું.
યાદ રાખતા શું શીખ્યા, કે સમજતા બંધ થયા બધું.

મેં ક્યાં તને પૂછ્યું હતું, તું કયો ધર્મ પાળે !
છતાં આપણી ભાઈબંધી જામે.

ચાલ ને પાછા બાળક બનીએ.
ઝઘડા કરવાનું તો સમજદાર ને ફાવે...ૐD

Gujarati Shayri by Dhruti Dave : 111078897
Tr. RAJ KHARA 8 year ago

na hon..teacher punis kare

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now