*નમ્ર વિનંતિ છે :- એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે :-*
???????????
*?? જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.*
*?? અરે મુકો માથાકૂટ.*
*?? ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું.*
*?? મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે.*
*?? કોઈની બળતરા કરવાની જરૂર નથી.*
*?? કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.*
*?? ક્યાં જવું છે અભિમાન રાખીને?*
*?? સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.*
*?? તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.*
*?? બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.*
*?? મજાથી શોખ પૂરાં કરો,ઉમર સામું ના જોવો.*
*?? વરસાદમાં હડી કાઢી નાવ.*
*?? જોવાયુ એટલું જોય લો,ફરી લો.*
*?? કોઈને નડીએ નહીં એટલે ઘણું.*
*?? બાકી હંમેશ અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.*
*?? થોડું ખુદની મરજી મુજબ પણ જીવો અને માણો.*
*?? માંડ ઉપરવાળાએ મનુષ્યદેહ આપ્યો છે.*
*?? આ જન્મના કર્મ જોઈ કદાચ કોન્ટ્રેક્ટ રીન્યુ ના પણ કરે.*
*?? માટે જલસાથી જીવો.*
*?? મરો ત્યારે, કોઈ બોલવું જોઈએ કે...*
*"Well played boss."*
??????