બધા જ મિલન ઝાંખા પડી જાય,
જ્યારે માતા અને દિકરી નું મિલન થાય..
ક્યારે?
જ્યારે દિકરી જન્મ લે છે તે સમય નું મિલન,
અને લગ્નની વિદાય પછીનું પ્રથમ મિલન...

English Thought by Chauhan Darshna : 111078778

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now