એ જીંદગી દાસ્તાન
જ્યારે કોઈ ચીજ મનગમતી હોય તે સપનું બને
અને
જે સપનામાં પણ નથી એ જીંદગી બને શી કુદરત ની કરામત.........?
અને જો તે જીવન ને માણવા લાયક બનાવવી હોય તો જે મળ્યુ એને જ માણી લો.
જય જય ગરવી ગુજરાત

Gujarati Motivational by AJ Anirudhhsinh Zala : 111078717

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now