જો સાચા મિત્રની ઓળખ આપવી હોય તો એવું જ કંઈક કહી શકાય કે તે…..
પિતાની જેમ ભૂલ પર લઢી શકે છે તો
માતાની જેમ પ્રેમથી સંભાળ પણ લઈ શકે છે.
ભાઈ-બહેનની જેમ મસ્તી અને લડાઈ પણ કરી શકે છે. તો
પ્રેમીપાત્ર કરતાંય વધુ ચાહી શકે છે. તે છે મિત્રો …

Gujarati Good Night by Richa Modi : 111078570

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now