English Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસાદ ના વંટોળે અમે બહુ ચડ્યા....
ભીની માટી ની મહેક થી અમારુ દિલ ચોરી લીધું.....

અમે અમાસી રાત માં પણ ચાંદ શોધ્યો....
પણ જ્યારે બિચારા તારા ઓ ચંદ્ર ની એક ઝલક માટે તરસ્યાં....

   વર્ષા માં ફુલો જડયાં પણ બિચારા ખરેલા
પાંદડા રસ્તે ઠેબે ચડ્યા.....

    દોસ્ત  વરસાદ માં રાહ ભલે ભીનો હતો,
પણ ધરતી શણગાર સજી ને તેના પ્રિય ની રાહ જોઇ ને બેઠી હતી.....

સમય ને થોડો ચાલવા દે, હજી વરસાદ ને પોતાની રાહ શોધવા ની બાકી છે........

વરસાદ ની બુંદ તો પોતાનો રાહ નક્કી કરશે,દોસ્ત હજી આપણે તો મંજીલ નક્કી હોવા છતાં ભટકયાં......

Shaimee oza

English Shayri by Shaimee oza Lafj : 111078542
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now