ગુજરાતી લોકો પરિવારમાં એકબીજાને બહુ પ્રેમ કરે છે.

તેનું એક સરસ ઉદાહરણ........

ઉપવાસ એક જણ કરે અને સાબુદાણાની ખીચડી આખું ઘર ખાય..

????????????

Gujarati Jokes by Jignasha Parmar : 111078519
Maylu 8 year ago

hahaha....jabro prem kevay ho aa to....unbiliveble...

Ketan 8 year ago

તો એમાં મારો વાંક...તું ન બોલ એમાં...હે

Jignasha Parmar 8 year ago

hu Kya pn Kai બોલું છું......hahahaha

Ketan 8 year ago

સુ સે જગડું...ભૂખડ

Ketan 8 year ago

હાહાહાહ...

Clossed 8 year ago

mane nathi bhavti atle..

Ketan 8 year ago

તો આજે છેટ પોસ્ટ મૂકી..બે દિવસ પેલા ની

Jignasha Parmar 8 year ago

કેમ ના હોય...??

હરિ... 8 year ago

sachi vat...ho...mara ger pn aavu j 6e....??

Jignasha Parmar 8 year ago

આજે નઇ બે દિવસ પેલા ખાધું હો ફરાળ..hahaha....

Ketan 8 year ago

તે ખાધી લાગે આજે...જોજે બીજાના ભાગમાં આવવા દેજે...હાહાહા

Jignasha Parmar 8 year ago

ha હિરલ ..એવું જ થાય હો..હું તો ફરાળ જ ખાવ.....hahaha Maja j aave ho...?????

Hiral 8 year ago

sache j ho...?

Tiya 8 year ago

sachi vat jigli

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now