શ્વાસે દોરી લગાડી છે,
દેહપતંગો ચગાડી છે,
કાપી નાખે ગમે ત્યારે,
ઈશ્વર પાક્કો ખિલાડી છે..

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

English Funny by hiren dudharejiya : 111078369

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now