અરે....કયાંથી કહું તને પારકો ,
ભાઇબંધ કરતા વધુ ભાઇ મારો કહેવાય.....
જો ઇષ્યાઁ ના કરે લોકો તો ,
આપણી મિત્રતા શા ની કહેવાય...
જાણ્યો સાર મેં દોસ્તી નો તો સમજાણું ,
તારી સાથેની યારી જ તો દોસ્તી કહેવાય..

Gujarati Shayri by Rahul Poriya : 111078287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now