પાણી માં પડેલા તેલના ટીપાને
સંપર્ક કહેવાય...!જ્યારે..

પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય

તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય.

Gujarati Microfiction by Ankiit Pandya : 111078264

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now