ના તો તહેવાર માં મજા છે
ના તો વહેવાર મજા છે,
તહેવાર માં ને વહેવાર માં સાથે રહેવા વાળાને તો
ભગવાને એમના સાથે તહેવાર મનાવવા બોલાવી લીધા,

મારી દોસ્તી જોઈને ઉપરવાળાને પણ ઈર્ષા થઈ..
એટલે તો અમારી હસતી દુનિયા વિખેરાઈ ગઈ....

??

Gujarati Hiku by Prince : 111078107
Simran Jatin Patel 8 year ago

દોસ્તો નો પર્યાય જ મજા મજા ને મજા હોય છે..... ક્યારેય આંખમાં આંસુ ન આવવા દે.... પણ ખુશી ના આંસુ જરૂર છલકાવી દે.... અને હસાવી હસાવી ને આંખે પાણી લાવે.... અને પેટ દુખાડે એ અલગ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now