તું બાહો ફેલાવે ને હું સમાય જાવ...

તારા દરેક વિચારોમાં પણ હું છુપાય જાવ...

તારા જીવનની દરેક ક્ષણમાં હું વણાઈ જાવ...

તારા દિલની હર ધડકનમાં હું ધબકાઈ જાવ...

નામ જો તું મારું બોલે ને હું હરખાઈ જાવ...

શું એવું ના બની શકે કે હું તારી "કોમુ" બની જાવ...

Gujarati Romance by Komu : 111077969
Alvida..MB 8 year ago

કોમલજી.. ગમે સારું લાખો છો.... તમારા લખવામાં એક વાત જોવા મળે છે... કોઈ ના માટે નો તમારો સમર્પણ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now