Gujarati Quote in Microfiction by Ajay Dhameliya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*1)* માણસ જયારે " *પાતળા પાંદડામાં* જમતો હતો,
મહેમાનને જોઇને એ '' *લીલોછમ* ''થઇ જતો હતો,
આવકારવા આખું પરિવાર થનગનતું ..

*2)* પછી જયારે એ '' *માટીનાં વાસણમાં* ખાવા લાગ્યો ,
સંબંધોને '' *જમીન સાથે જોડીને*'' નિભાવવા લાગ્યો..

*3)* પછી જયારે '' *તાંબા-પિત્તળનાં વાસણ* '' ઉપયોગમાં લેતો હતો,
સંબંધોને વરસે, છ મહીને '' *ચમકાવી* લેતો હતો..

*4)* પણ વાસણ '' *કાચના* જયારે વાપરતો થયો,
એક '' *હળવી એવી ચોટમાં સંબંધો *વીખરાવા* લાગ્યા ..

*5)* હવે '' *વાસણો થર્મોકોલ,અને કાગળના* ઉપયોગમાં થવા લાગ્યા,
બધા જ '' *સંબંધો પણ યુઝ એન્ડ થ્રો* '' થવા લાગ્યા ...

Gujarati Microfiction by Ajay Dhameliya : 111077956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now