. ?? *ચહેરો*
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
જમીનના સ્તરેથી ઊભેલો,આકાશમાં ઉડવું છે.
કરી કોઈનું ખોટું,તેમને જન્નતથી હવે જીવવું છે.
પ્રેમથી ભર્યું જીવન,તારો *ચહેરો* તો જોઈલે,
ભરોસાથી બંધાણ થયું, બીજાનો *ચહેરો* જોઇલે.
નથી જતો તારા વગર કોઈનો સબંધ સારો,
સમય કાઢી એક વખત તું વાત તો કરીલે.
સ્વાર્થથી ના જીવી જાણ,પોતાના કરી તો જોઈલે,
નીભાવિલે ભરોસો,ત્યારબાદ *ચહેરો* તો જોઈલે.
ક્યાં સુધી રહેશે આ દુનિયામાં તારૂ નામ,
બધું ભૂલી એક વખત ગળે તો મળીલે.
મૃત્યુ સમયમાં શું કરી શકીશ તું ?
એમની પેલા, બીજાનો *ચહેરો* હસાવી લે.
શું મળ્યું છે આ દુનિયાથી,
ભગવાન શરણું લઈ તો જો.
જમીનના સ્તરેથી ઊભેલો,આકાશમાં ઉડવું છે.
કરી કોઈનું ખોટું,તેમને જન્નતથી હવે જીવવું છે.
*::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
ધવલ રાવલ
TRUST ON GOD