अकड़ तोड़नी है उन मंजिलों की, जिनको अपनी ऊंचाई पर गरूर है।

जो नहीं हो सकता, वही तो करना है।

Gujarati Whatsapp-Status by Ketan : 111077726
Ketan 8 year ago

કંજૂસ કેવાની હતી ઈતો ભુલાય ગ્યું તું સારું થયું યાદ કરાયવું...હાહાહા કંજૂસ...

Jignasha Parmar 8 year ago

hu nai tame j કંજૂસ...lukhav....hahaha

Ketan 8 year ago

બાકી એમનેમ તો આપણે રોજ પાર્ટી જ હોય જગડુશા....હું કાય તારી જેમ લુખ્ખો થોડો છું...હાહાહા

Ketan 8 year ago

હાહાહા...આ ભટ્ટજી અને અમીતાબેન જે પોસ્ટ માટેની પાર્ટી માંગી એ poem મારી નથી મેતો ક્યાક વાંચી તી હિન્દી માં હતી ને મેં ગુજરાતી માં પોસ્ટ કરી હતી...

Jignasha Parmar 8 year ago

ફરકુંડાવ ..ફરી જાવ છો....તમે જ તો કીધું આજે પાર્ટી આપી દવ...???

Ketan 8 year ago

પાર્ટી સેની આપું પણ...હાહાહા

Jignasha Parmar 8 year ago

પેલા પાર્ટી તો આપો તો આવી જાવ ને...

Ketan 8 year ago

સેલ્ફીજી...રેંકડી વાળા તાજું તો ઠીક જેવું તેવું આપે....જોકે તમને તો ભંગાર જેવું ખાવાની આદત છે એટલે હાલે...હાહાહા

Ketan 8 year ago

જગડુશા...આવી જવાનું હોય....એમાં રોવાનું ન હોય...હાહાહા

Shefali 8 year ago

રેંકડી માં તાજુ બનાવી ને આપે અને પાર્ટી માં બીજી હોટેલ માંથી મંગાવજો

Jignasha Parmar 8 year ago

હું ક્યાં જાવ...?? મને નઈ બોલાવવાની પાર્ટી માં?????....?

Ketan 8 year ago

ઓકે આજે તો પાર્ટી આપી જ દવ બધાંયને....બસ તું જા એટલી વાર છે...

Jignasha Parmar 8 year ago

hahaha hu nai tame j....and na hov tame lukha to આપો પાર્ટી હાલો...??????

Ketan 8 year ago

અને જીગલી....તું લુખ્ખી...

Ketan 8 year ago

અમીતાબેન....આ ભટ્ટજી અને સેલ્ફીજી રેંકડી ના ગ્રાહક છે....એટલે બોલે એવું...હાહાહા

Ketan 8 year ago

પાર્ટી કરવામાં મારી ના જ નો હોય....હાહાહા

Ketan 8 year ago

થેંક્યું...ભટ્ટજી...અમીતાબેન..સેલ્ફીજી...ભાવેશભાઈ...જગડુશા...

Jignasha Parmar 8 year ago

કેતનભાઇ મસ્ત હો....

Jignasha Parmar 8 year ago

હાહાહ અમિતા દી....પાર્ટી...??અને કેતનભાઈ પાસે થી.....????....લુખાવ 6 એ નઇ આપે...????

Amita Patel 8 year ago

ha ekdum sachu harita.. pan ketan haji party aapvani ha j nathi padi ne.. emay tane joiye evi party ni.. etle k mast khavani

Shefali 8 year ago

ha ha ha Hari...mast lavi બાકી

Shefali 8 year ago

વાહ કેતન

હરિ... 8 year ago

hee...?? sache...@amita di....to to @ketan ji party joiye ho.... n @congratulations....

Amita Patel 8 year ago

ketan btw, gai kale tamari poem.mb official and fb par aavi che... party joishhe..

Amita Patel 8 year ago

ketan.. tame serious lkho to y loko tamaru khenche j.. have aapo harita ne jawab !!

હરિ... 8 year ago

etle have hotel ma mast khvanu malse m ne...?? (jo nhi ho sakta vahi karana hai...) ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now