કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે,
પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે ,
બસ નક્કી કર તું કોઈ ના સહારે ના રહે ,
પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે ..

Gujarati Quotes by Ketan : 111077721
Ketan 8 year ago

ઠેંકુ...જગડુશા...ભાવેશભાઈ..

Jignasha Parmar 8 year ago

વાહ..સરસ..?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now