*પેન્સિલ* પાસેથી શીખો *બટકો નહી ત્યા સુધી અટકો* નહી.
અને *અટકો* તો *છોલાવાની* હિંમત રાખો...
દુનિયા તમારી *અણી* તો કાઢશે જ...

*આજની તકલીફ એ છે કે લોકોને સાંભળવા કરતાં બોલવું અને સમજવા કરતાં સમજાવવું વધારે ગમે છે...*

Gujarati Motivational by Ashok Patel : 111077713

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now