હું ને તું મા કેટલાય ફસાયા ને
આપણા આપણા થી જ રિસાયા,

મનાવવા હતા તો કેટલાયને પણ
માન આપવા છતાંય ના મહેકાયા,

છોડી દીધા હાલ પર એમના
વસંત જોઈ પાછા દોડતા આવ્યા...

~અંશ

Gujarati Thought by Anil Vaghela : 111077610

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now