દમદાર છે કિરદાર જિંદગી નું
એકપલ ખુશી તો બીજીપલ ઉદાસી છે નામ જિંદગી નું
દમદાર છે કિરદાર જિંદગી નું
એકપલ હસી તો બીજીપલ નમી છે નામ જિંદગી નું
દમદાર કિરદાર છે જિંદગી નું
એકપલ બાળપણ તો બીજીપલ વૃદ્ધતા છે નામ જિંદગી નું
દમદાર છે કિરદાર જિંદગી નું
એકપલ પ્રેમ તો બીજીપલ દર્દ છે નામ જિંદગી નું
દમદાર છે કિરદાર જિંદગી નું
એકપલ ગરીબી તો બીજીપલ અમીરતા છે નામ જિંદગી નું
દમદાર છે કિરદાર જિંદગી નું
એકપલ જન્મ તો બીજીપલ મુત્યુ છે નામ જિંદગી નું.
-vinzuda Bharat