તારો પ્રેમ છે મારી જીંદગી..
અને તું છે મારી જીંદગી નો શ્વાસ..
તને જોવા તડપે છે મારી આંખો,
અને તું આવે છે ત્યારે મન ને થાય છે
હાશ.
તને જોઇ ને ધબકારો ચૂકે છે મારુ દિલ..
પણ તુ ન જોવે તો દિલ થાય છે નિરાશ
તને કરુ છુ હું પ્રેમ કેટલો,
સમજાવી ન શકતા થાઉં છુ હું ઉદાસ,
જિવન મા એક જ ઈછ્છા છે બાકી
બસ, તારો મેળવી આપે સાથ….