ખુબ હસીન હતી ઝીંદગી ,,,,!!
જયારે ના કોઈ સાથે મહોબ્બત કે
નફરત હતી,,,,!!
પણ ઝીંદગી માં એક મોડ
એવો આવ્યો કે,,,,!!
મહોબ્બત એક સાથે અને નફરત
સારી દુનિયા સાથે થઇ ગઈ..

English Shayri by વનરાજ સિંહ પરમાર : 111077483

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now