છોડે છે સાથ હંમેશા જે દિલ ને પ્યારું હોઈ છે,
બાકી એના ગયા પછી ક્યાં દિલ ને સારું હોઈ છે,
હસાવે આખી દુનિયાને,એ ખુબ રડે છે એકાંત માં,
કેમ કે દિવા તળે હંમેશા અંધારું હોઈ છે.

Gujarati Quotes by Mehul Dusane : 111077465

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now