ખુશીઓનું માપ નથી હોતું..
ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો..
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતી..
ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે..!

English Thought by વનરાજ સિંહ પરમાર : 111077328

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now