વાંક હમેશા bf નોજ હોય છે...
.
બાકી gf તો સત્યવાદી હરિશચંદ્ર જ હોય છે...???

Gujarati Jokes by Ketan : 111077303
Ketan 8 year ago

થેંક્યું ભાઈ...☺☺☺

Bhavesh 8 year ago

right ketanbhai???

Ketan 8 year ago

સુ વાત કરતા હે અભી...હાચુ બોલતા હે..હાહાહા

Abhi 8 year ago

હા હા હા આ જોક આજીવન યાદ રહેશે.. બવ હસું આવ્યું યાર.. ???

Ketan 8 year ago

hahahahah...

Ketan 8 year ago

હયસે હવે એમા ગુસ્સે સુ થાવ છો...હાહાહા

Jignasha Parmar 8 year ago

સત્યવાદી જ...હોઈ.....હોઈ ને ...હોઈ...જ

Ketan 8 year ago

અસત્યવાદી....કેવાય...જગડુશા

Jignasha Parmar 8 year ago

આ સમસ્યા નઇ સાચી વાત છે.....છોકરીઓ તો સત્યવાદી જ હોઈ હો...?????

Ketan 8 year ago

મારે એક ને નય વૈદેહીજી બધાની આજ સમસ્યા હશે..હાહાહા

Ketan 8 year ago

વાંક માં આવતા નો હોય...પરાણે વાંક કાઢવામાં આવે...હાહાહા

Ketan 8 year ago

દાદીમા આભાર કેવો હોય તો પૈસા આપવા પડશે...

Ketan 8 year ago

તિયાજી...સો ટકા સાચી વાત...માફી માંગના જરૂરી હે...

Jignasha Parmar 8 year ago

to ઓછા વાંક માં આવતા હોય તો...એટલે જ આફ્રિકા ની વઇ ગઈ...?????

Ravina 8 year ago

આભાર કેતન... સાબુદાણા વડા માટે

Tiya 8 year ago

ketanji vank game teno hoi mafi magi levani khali ....

Vaidehi 8 year ago

તમારે આવુ રોજ થાતું હશે હે ને?

Ketan 8 year ago

હાહાહા...દાદીમા...બોવ સત્યવાદી

Ravina 8 year ago

સાચી વાત... એ સત્યવાદી જ હોય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now