મારા અને તારા પ્રેમ ની વાતો કોણ કરશે?
લાગણીના પ્રેમની વાતો કોણ કરશે?

હું અને તું એક મેક થી ડર શું તો કેમ ચાલશે?
હવે તો સમય ને પણ સમય આપ્યો.

તારી અને મારી વેદના કોણ સમજશે.
વડીલોની વાતો વડીલો જેવી.

તારા અને મારા પ્રેમ ની વાતો કોણ કરશે......?

- નીલ.

Gujarati Romance by Ramoliya Nalin : 111077223

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now