તકલીફમાં હું હોય અને પ્રાર્થના તું કરે,
એનાથી વિશેષ પ્રેમની ભાષા શું હોય !!

Gujarati Thought by Afsana : 111077036
Trivedi Dilip 8 year ago

આંખ મારી ભરાય જાય આંસુ ઓથી ને આંસુ તારી આંખ માંથી વહી જાય એના થી વિશેષ પ્રેમ ની ભાસા શુ હોય

Chetan Tanna 8 year ago

કાંટો મને વાગે અને પીડા તને થાય એનાથી વિશેષ પ્રેમ ની ભાષા શુ હોય???

Raa 8 year ago

vah very nice line

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now