આજનો પ્રસંગ ફરી પુરો થયો,
હર્ષોલ્લાસનો મહોલ ફરી જુદો થયો.
કેટલીક સુંદર પળો ફરી યાદો બની,
જીવનની સાચી ક્ષણો વળી વાતો બની.
સગા-સંબંધો ફરી છૂટા થયા,
આપણા પ્રિય ફરી વિખૂટા થયા.
-$@ngita

Gujarati Blog by Sangita : 111076861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now