English Quote in Quotes by વનરાજ સિંહ પરમાર

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આજે એક વડિલ મળ્યા..*

*મેં પુછ્યુ,*
*કેમ છો.. કેવી રહી આપની ઉતરાણ?*

*વડિલે સરસ જવાબ આપ્યો,*
*બસ છોકરાઓ ગૂંચવાયેલા દોરાઓ આપતા હતા, અને હુ તેને ઉકેલતો હતો....?*

English Quotes by વનરાજ સિંહ પરમાર : 111076678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now