નીકળો જો અમારી કબરેથી
તો નજરોને જરા ફેરવી લેજો,
ને ચાંદ-સા વદને બૂકાની ધરી દેજો;
નહીં તો મડદા સૌ દિવાના બની જશે
કરી છે કબરમાં એટલી મે તારીફ તમારી!!

@ અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111076494

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now