हवाएं भी होगई गुब्बारों में कैद होने को राज़ी।।
फ़िक्र उसे भी थी वो मासूम बच्चे हो न जाये भूखे रहने आदि।।
~ANV~

Gujarati Quotes by aateka Valiulla : 111076370
Kish 8 year ago

રહેવા છત...જમવા ભોજન અને પહેરવા વસ્ત્ર.. આના શિવાય બધી મન ની મ્હેછાઓ છે. શકય હોય એટલી મદદ ની ભાવના.. અને લાગણી...... આ જો માણસ મા આવી જાય તો ભગવાન જ છે...

aateka Valiulla 8 year ago

હાં સાચી વાત છે ઉપર વાળો કોઈ ને ભૂખ્યા સુવા નથી ડેટા..પણ આ વાત હવે ફક્ત કહેવત બની રહીં ગઇ છે..હજુ પણ કેટલાયે બાળકો ભૂખ્યા સુવે છે..

jd 8 year ago

એ શ્વાસ વેચીને પૈસા કમાય છે અને અમુક પૈસા ખર્ચીને શ્વાસ ખરીદે છે

Kish 8 year ago

ઉપર વાળો નથી સુવળાવતો કોઈ ને ભૂખ્યો..... કીડી ને કણ ને હાથી ને મણ...આપી નેજ રહે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now