English Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીંદગી ને ઉંચી ઉડાન ભરી તો જો.....
એક તારો અમુલ્ય પ્રયત્ન તને દોસ્ત તને ક્યાંથી કયાં પહોંચાડે છે....,,,

સપનાં મારા પતંગ,ઉધમ મારો દોરો ને એક વાર મહેનત થી તારા સપનાં ને ઉડાડી તો જો તારો તારો પતંગ પહોંચી જાય છે

દોસ્ત તુ એક વાર હાક તો પાડ તને કોઈ નો કપાયેલો પતંગ ઝડપી તો લે,તને તારો પતંગ કયાં પહોંચાડે......

કોઈ એ અધુરા છોડેલા કામ ને પકડી લે દોસ્ત
કોઈ તક દોડતી આવશે નહીં તારે ઝડપવી પડશે,
એક તક તુ લઈને તો જો તારો ઉડતો પતંગ તને કયાં પહોંચાડે છે......

દોસ્ત કોઈ તને રાહ જ બતાવશે,પ્રયત્ન તો તારે જ કરવાનો રહેશે,તારા સપનાં ને એક દોરાં સાથે બાંધી તો જો,તને આખી દુનિયા તારી લાગશે તારો પતંગ તને કયાં પહોચાડે છે.....

શક્ય હોય કેટલા તારા રસ્તા ના કાંટા બને, તને તારા પોતાના જ કાંટા બને તુ એક વાર કાંટા ને વટતા વટતા તારા સાથે બની શકે તે વિચારો ના પેચ થઇ જાય ને તુ કયાંય કપાતાં કપાતાં પહોંચી જાય,તુ તેમાં થી ઉભો થઇ તો જા પછી જો આખું આકાશ તારુ જ થશે.....

શૈમી પ્રજાપતિ


"સખત મહેનત ના કોઈજ ઓપ્શન નથી હોતા વિકલ્પ શોધે તેનો ઢોલ વાગી જાય છે...."

વાસી ઉતરાણ ની હાર્દિક શુભેચ્છા દોસ્તો....
તમારો પતંગ પણ આકાશ માં સફળતા આંકે તેવા આશીર્વાદ ??jay bhole

English Shayri by Shaimee oza Lafj : 111076354
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now