English Quote in Shayri by વનરાજ સિંહ પરમાર

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલ માં કોઈની યાદ
ના પગલા રહી ગયા.
ઝલક ઉડી ગઈ ને આંખ માં આંસુ
રહી ગયા.
“ગૂડ બાય” કહીને તેઓ
ચાલ્યા ગયા…..
ગુંજતી હવા માં તેના પડઘા રહી ગયા.

English Shayri by વનરાજ સિંહ પરમાર : 111076314
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now