તારું આમ ધાબે ચડીને
મને ટગર ટગર જોયા કરવું
હવે સારું નથી,
ઉતરાણ પણ વહી ગઈ
હવે તો નીચે આવી જા...!!

-અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111076312

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now