ઓધવજી એ પૂછ્યું રાધા ને, “કૃષ્ણ
વિના તું કેમ છે?”
થોડું મલકાઈ ને રાધાજી ફક્ત એટલું જ
બોલ્યા, “મારી સાથે કૃષ્ણ
નથી એનો તમને વહેમ છે!”

English Thought by વનરાજ સિંહ પરમાર : 111076278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now